________________
૫૬
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર
તેને અનંતભાગ અધિકવિશુદ્ધિવાળું એવા નામનું આ બીજું કંડક કહેવાય છે. આ કારણે 000010000 આવી આકૃતિ થઈ.
તત્ત: પરમ્ = ત્યારબાદ અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિવાળું એક સંયમસ્થાન જાણવું. તેથી આકૃતિ 0000૧૦૦૦૦૧ આ પ્રમાણે બનશે. પુનઃ સંયેયનિ = ત્યારબાદ અનંતભાગની વૃદ્ધિ રૂપે અસંખ્યાતાં એક કંડક પ્રમાણ સંયમસ્થાનો કહેવાં, તેથી આકૃતિ આ પ્રમાણે બને છે. 2000૧000010000 છેલ્લાં ચાર જે સંયમસ્થાનો આવ્યાં તેને અનંતભાગ અધિકવિશુદ્ધિવાળું ત્રીજું કંડક કહેવાય છે.
તતઃ મ ધ્યેયમાં વૃદ્ધિરૂપમ્ = ત્યારબાદ અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિવાળું એક જ સંયમસ્થાન કહેવું. જેથી આકૃતિ આવી બનશે - O000૧૦00010000૧.
एवमनन्तभागान्तरिताङ्गुलासचेयभागमात्रम् असङ्ख्यभागवृद्धिरूपम्, अङ्गलासङ्ख्येय-भागकण्डकमानस्थानरूपं द्वितीयं स्थानम् । ततः सङ्ख्यातभागवृद्धिरूपं प्रथमं संयमस्थानम् ।
આ પ્રમાણે અનંતભાગની વૃદ્ધિવાળાં કંડક-કંડકપ્રમાણ સંયમસ્થાનો વચમાં વચમાં છે જેને એવાં અસંખ્યાતભાગની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર પ્રમાણ-અર્થાત્ કંડક પ્રમાણ જાણવાં. તેથી આકૃતિ આવી બને છે 0000100001000010000૧. અહીં ચાર એકડા થવાથી અસંખ્યાતભાગની વૃદ્ધિવાળું એક કંડક સમાપ્ત થયું જાણવું. ત્યાર પછી અંગુલના અસંખ્યાતમા ભાગવાળા કંડકના પ્રમાણરૂપે અનંતભાગ અધિક વૃદ્ધિવાળાં સંયમસ્થાનો એક કંડકપ્રમાણ કહેવાં તેથી આકૃતિ આવી બને છે 0000૧૦૦૦૦૧0000૧૦૦૦૦૧0000 તત: = ત્યારબાદ સંખ્યાતભાગ અધિકની વૃદ્ધિવાળું પહેલું એક સંયમસ્થાન કહેવું. તેથી હવે આકૃતિ આવી બને છે - OOOO૧OOOO૧OOOQ૧000010000૨.
ततः पुनः अनन्तभागवृद्धिरूपाणि असङ्ख्येयानि (संयमस्थानानि), ततः पुनः एकमसङ्ख्यभागवृद्धिरूपम् (संयमस्थानम् ), ततः असङ्ख्येयानि अनन्तभागवृद्धिरूपाणि, एवमङ्गलमात्रक्षेत्रासङ्ख्यभागप्रदेशमानकण्डकेषु गतेषु एकं सङ्ख्यातभागवृद्धिरूपं स्थानम्, एवमङ्गलासङ्ख्येयभागतुल्यानि सङ्ख्येयभागवृद्धिस्थानानि गतानि । एवं सङ्ख्यातगुणवृद्धि-असङ्ख्यातगुणवृद्धि-अनन्तगुणवृद्धिरूपाणि असङ्ख्येयानि संयमस्थानानि भवन्ति । ततः परं स्थानमसङ्ख्येय