________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ર૭.
આ સૂત્રમાં સામાયિક ગ્રહણ કરવાની મહાપ્રતિજ્ઞા છે. સાવદ્ય યોગનું મન, વચન, કાયા પૂર્વકનું ન કરવા, ન કરાવવાનું પચ્ચક્ખાણ છે. તેમજ તે સંબંધી પ્રતિક્રમણ, નિંદા, ગહપૂર્વક આત્માના વોસિરાવવા સંબંધી કથન છે.આ પદ ગુરૂને આમંત્રણરૂપ છે, કારણકે આવશ્યક એવા સર્વધર્મ અનુષ્ઠાનોમાં તેમની આજ્ઞા જરૂરી છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઈચ્છામિ ખમાસમણો!
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, / _ મયૂએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧) Re (હવે નીચે બેસવા માટે ગુરૂજીની પાસે આજ્ઞા માંગવી.) , ઇચ્છાણ સંદિસહ ભગવન્!
બેસણે સંદિસાડું? ઇચ્છે (૧) ભગવંત, બેસવાની આજ્ઞા આપશો. આજ્ઞા માન્ય છે. (૧)
દેવ-ગુરુને પંચાંગ વંદન ઈચ્છામિ ખમાસમણો!
વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, છે મયૂએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!
બેસણે ઠાઉં? ઈચ્છે
ભગવંત, આજ્ઞા પ્રમાણે બેસું છું.