SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત મુહપત્તી પડિલેહણની રજા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું. [] ભગવંત, સામાયિક મુહપત્તિનું પડિલેહણ કરવાની આજ્ઞા આપો.આજ્ઞા માન્ય છે. મુહપત્તિ પડિલેહણના ૨૫ બોલ ૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દહું, ૨- સમ્યક્ત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિહતું, ૫- કામરાગ, દ્ર- સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિહતું, ૨૩ ૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદરું, ૧૧- કુદેવ, ૧૨- કુગુરુ, ૧૩- કુધર્મ પરિહ, ૧૪- જ્ઞાન, ૧૫- દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮- દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિહરું, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદરું, ૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિહતું. શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ (ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અરિત રહ્યું. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, ૬- દુર્ગંછા પરિહતું. (સ્ત્રીઓએ બોલવાનું નથી) (કપાળે પડિલેહતાં) { ૭- કૃષ્ણલેશ્યા, ૮- નીલલેશ્યા, ૯- કાપોતલેશ્યા પરિહતું.}
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy