________________
ચૈત્યવંદન વિધિસહિત
દેવ-ગુરુને પંચાંગ વંદન ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ,
મયૂએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તકવડે વંદન કરું છું. (૧)
જતા-આવતા જીવોની વિરાધનાની માફી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ?
ઇચ્છે', ઇચ્છામિ પડિક્કમિઉં (1) ઇરિયાવહિયાએ, વિરાહણાએ (૨)
ગમણાગમણે, (૩) પાણક્કમણે, બીય%મણે, હરિય%મણે, ઓસા, ઉસિંગ, પણગ,
દગ, મટ્ટી, મક્કડા સંતાણા સંકમણે (૪)
જે મે જીવા વિરાહિયા (૫) એચિંદિયા, બેડદિયા, તેઈદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા (). અભિયા, વરિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા,
જીવિયાઓ વવરોવિયા,
તસ્સ મિચ્છામિ દુક્કડં. બે હે ભગવાન! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો કે હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયું હોય તેનાથી પાછો ફરું? (ભગવંત કહે “પાછા ફરો') (ત્યારે શિષ્ય કહે) હું આપની આજ્ઞા ઈચ્છું છું (પ્રમાણ ગણું છું). હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયેલ હોય, તેથી પાછો ફરવા ઈચ્છું છું. (૧,૨)