________________
xxii
૨.
ગુરૂચરણકમલ
સુગુરૂ વંદન પ્રસંગના ૬ આવો
000
યથાજાતમુદ્રા
વાંદણા વખતે મુહપત્તિ, બે હાથ અને ચરવળો ક્યાં અને કેવી રીતે રાખવા તે ચિત્રમાં જુઓ.
‘અ’ બોલની વખતે બે હાથ ક્યાં મૂકવા અને ‘હો’ બોલતી વખતે ક્યાં મૂકવા, બીજા અક્ષરો શરીરના ક્યા સ્થાન પાસે બોલવા તે તથા યથાજાત મુદ્રા સૂચિત શીર્ષનમન વગેરે કેમ કરવું તે અહીંથી શરૂ થતા ચિત્રોમાં બનાવ્યું છે.