SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ xviii ૧૦) હવે મુહપત્તિને હથેલીના કાંડાથી હાથની આંગળી સુધી ઘસીને લઈ જવી અનેબોલવુંકે...૨૩-મનદંડ ૨૪-વચનદંડ, ૨૫-કાયદંડ પરિઠ્યું. (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું પ્રમાર્જન ક૨વામાં આવે છે.) ચિત્ર નં – ૬ શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બોલ (આ બોલ વખતે અત્યંતર પ્રમાર્જન કરવાનું હોવાથી બધી વખતે પ્રમાર્જનથી ક્રિયા કરવામાં આવે છે.) ૧) હવે આંગળામાં (આંતરામાં) ભરાવેલી મુહપત્તિથી ડાબાહાથની ઉપ૨ બંને બાજુ અને નીચે એમ ત્રણ જગ્યાએ પ્રદક્ષિણાકારે પ્રમાર્જના કરતાં મનમાં બોલવુંકે...૨૬-હાસ્ય, ૨૭-રતિ, ૨૯-અરતિપરિğ. ચિત્રનં-૭ ૨) એવી જ રીતે ડાબા હાથના આંગળામાં (આંતરામાં) ભરાવેલી મુહપત્તિથી જમણા હાથની ઉપર બન્ને બાજુ અને નીચે એમ ત્રણ જગ્યાએ પ્રદક્ષિણાકારે પ્રમાર્જના કરતાં મનમાં બોલવું કે...૨૯-ભય, ૩૦- શોક, ૩૧-દુર્ગંચ્છાપરિહતું. ચિત્ર નં-૮ ૩) પછી આંગલીઓમાંથી મુહપત્તિને કાઢીને, બેવડી જ રાખીને બંને હાથની આંગળીઓના આંતરામાં ગોઠવીને, મુહપત્તિનો નીચેનો ભાગ સીધો રહે તેમ રાખવો. મુહપત્તિથી સુયોગ્ય પ્રમાર્જના થાય તેમ માથાના મધ્યભાગે (વચ્ચે) અને જમણી-ડાબી બે બાજુએ એમ ત્રણ જગ્યાએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે...૩૨- કૃષ્ણલેશ્યા, ૩૩-નીલલેશ્યા, ૩૪-કાપોતલેશ્યા પરિē. ચિત્રનં-૯ (આ ત્રણ બોલ સ્ત્રીઓએ નથી બોલવાના) ૪) એવી જ રીતે મુહપત્તિથી મોઢાની વચ્ચે અને જમણી-ડાબી બે બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે...૩૫- રસગારવ, ૩૬-ઋદ્ધિગારવ, ૩૭-સાતાગારવપરિ. ચિત્રનં-૧૦ ૫) એવી જ રીતે મુહપત્તિથી હૃદયની વચ્ચે અને જમણી-ડાબી બે બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે... ૩૮-માયાશલ્ય,
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy