________________
૨૫૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હું નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી તમારાં નગરમાં રહેનારી છું. અમારું કલ્યાણ થાઓ, તમારું કલ્યાણ થાઓ. વિપ્નનો નાશ અને કલ્યાણ થાઓ. (૩) (૨૨).
(અનુષ્ટ્રપ) ઉપસર્ગો ક્ષય યાંતિ છિદ્યતે વિજ્ઞ વલય, મનઃ પ્રસન્નતા મેતિ પૂજ્યમાને જિનેશ્વરે (૪) (૨૩)
સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણભુ, પ્રધાન સર્વ ધર્માણાં જૈન જયતિ શાસનમ્ (૫) (૨૪) શ્રી જિનેશ્વરની પૂજા કરવાથી ઉપસર્ગો ક્ષય પામે છે. વિઘ્નરૂપી વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે. (૪) (૨૩) સર્વ મંગલોમાં મંગલકારી, સર્વ કલ્યાણનું કારણ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું શ્રી જૈનશાસન જય પામે છે. (૫) (૨૪)
(“નમો અરિહંતાણં' કહી કાઉસગ્ગ પારીને પછી પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જોઅગરે,
ધમ્મતિર્થીયરે જિણે, અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસ પિ કેવલી. (૧) ઉસભ મજિયં ચ વંદે, સંભવ મણિંદણં ચ સુમઈ ચે,
પપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદે. (૨) સુવિહિંચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંત ચ જિર્ણ, ઘમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અર ચ મલ્લિ, વંદે મુણિસુન્વયં નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪)