________________
શરીરની પડિલેહણના ૨૫ બોલ
પછી મુહપત્તિના બે છેડાને બે હાથથી પકડીને મસ્તકની વચ્ચોવચ્ચ અને તેની જમણી ડાબી બાજુએ પડિલેહણા કરતાં અનુક્રમે –
કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત વેશ્યા, પરિહરું,” બોલો. (સ્ત્રીઓએ નથી બોલવાનું)
મસ્તક
પછી મુખની અને તેની જમણી-ડાબી બાજુ પ્રમાર્જના કરતાં –
૨-૧-૩
રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું.” બોલો.
મુખ
૧૧.
૨-૧-૩
પછી છાતીની વચ્ચે અને જમણી-ડાબી બાજુએ પડિલેહણા કરતાં –
“માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું.”
આ બોલને મનમાં બોલો. (સ્ત્રીઓએ નથી બોલવાનું)
હાઈટ છાતી S.