________________
૨૧૨
GAY
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ (ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અતિ પરિ.
(જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, ૬– દુર્ગંછા પરિહતું.
(સ્ત્રીઓએ બોલવાનું નથી) (કપાળે પડિલેહતાં) { ૭- કૃષ્ણલેશ્યા, ૮- નીલલેશ્યા, ૯- કાપોતલેશ્યા
૮
પરિ.}
(મોઢે પડિલેહતાં)
૧૦– રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ, ૧૨- સાતાગારવ પરિહ્યું.
(સ્ત્રીઓએ બોલવાનું નથી) (છાતી આગળ પડિલેહતાં) {૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિ.} (સ્ત્રીઓએ બોલવાનું નથી) {(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭– માન પરિહતું. (ડાબા ખભે ડિલેહતાં) ૧૮- માયા, ૧૯– લોભ પરિર્ં.}
(ચરવળાથી જમણો પગ પડિલેહતાં) ૨૦– પૃથ્વીકાય, ૨૧- અકાય,
૨૨- તેઉકાયની જયણા કરું (ચરવળાથી ડાબો પગ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની રક્ષા કરું.