________________
૧૯૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ – ઉધરસ આવવાથી,૪- છીંક આવવાથી, ૫ – બગાસુ આવવાથી, ૬ – ઓડકાર આવવાથી, ૭- વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧) ૧૦- સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧-ઘૂંક-કફનો સંચાર, ૧૨-દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫)
પાંચમું આવશ્યક - કાયોત્સર્ગ (ચારિત્ર ધર્મના લાગેલા અતિચારોની શુદ્ધિ માટે બે લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા”
સુધી અથવા આઠ નવકારનો કાઉસ્સગ્ન કરીને પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે,
ધમ્મતિર્થીયરે જિણે, 'અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસ પિ કેવલી. (1) ઉસભ મજિયં ચ વંદે, સંભવ મભિસંદ ચ સુમઈ ચે,
પઉમÀહં સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદ. () સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મલ્લિ, વંદે, મુણિસુવયં નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિહુય જયમલા પહણ જર મરણા,
ચઉવીસ પિ જિણવરા, તિન્થયરા મે પસીયતુ. (૫).