________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૯૧
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણું ! બહુ સુભેણ ભે!
દિવસો વUકંતો () (૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ ના ભે (૪) (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વ ણિ જર્જ ચ ભે (૫) (ડ-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! દેવસિ વઈક્કમ )
પડિક્કમામિ, ખમાસમણાણે, દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુકડાએ, વય-દુકડાએ, કાય-દુકડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સલ્વકાલિઆએ, સવ્વમિચ્છો વયારાએ, સબૂધમ્માઈક્કમણાએ,
આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્પાણે વોસિરામિ ()
(શિષ્ય કહે) હે ક્ષમા પ્રધાન સાધુજી! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે-છંદેણ =ઈચ્છાપૂર્વક =સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂ૫) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે.