________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૮૯
આહાર-પાણીમાં, વિનયમાં, વૈયાવૃત્યમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઉંચું આસન રાખવામાં, સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઉઠવામાં, ગુરૂની ઉપરવટ થઈને બોલવામાં, અને ગુરૂવચન ઉપર ટીકા ટીપ્પણ કરવામાં જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય, તથા મારા વડે સુક્ષ્મ કે સ્થળ, થોડું કે વધારે જે કાંઈ વિનય રહિત વર્તન થયું હોય, તમે જાણો છો પણ હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય, તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ.
(હવે અવગ્રહની બહાર નીકળી બે વાંદણા દેવા)
વાંદણા-૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત વંદનનું વર્ણન
પહેલું વંદન (૧-ઇચ્છા નિવેદન સ્થાન)
ઈચ્છામિ ખમાસમણો! વિંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ (૧)
(૨-અનુપજ્ઞાપન સ્થાન) અણજાણહ મે મિઉગ્નેહ, (૨)
નિસીહ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું)
આ હો કા યં
કાય સંફાસ ખમણિજ્જો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણે! બહુ સુભેણ ભે! દિવસો વઇન્કંતો (૩)
ની ૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) પA ( આ જ ના (૪)