________________
૧૮૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી ખામણાં ખામું! “ઇચ્છે
હે ભગવંત! સંવત્સરી ખામણા ખાણું? ઇચ્છા માન્ય છે.
(પ્રત્યેક ખામણા પહેલા એક ખમાસમણ આપી જમણો હાથ ચરવળા ઉપર
રાખી માથુ નમાવી નવકાર બોલવો.)
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ, - મત્યએણ વંદામિ. (1)
પંચ પરમેષ્ઠીને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ,
પઢમં હવઈ મંગલ (1) સિરસા મણસા મલ્યુએણ વંદામિ )
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિએ,
મર્થીએણ વંદામિ. (૧)