SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ AVIT શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ (ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અતિ પરિહ્યું. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, Rs– દુર્ગંછા પરિહતું. (સ્ત્રીઓએ બોલવાનું નથી) (કપાળે પડિલેહતાં) { ૭- કૃષ્ણલેશ્યા, ૮- નીલલેશ્યા, ૯- કાપોતલેશ્યા પરિ.} (મોઢે પડિલેહતાં) ૧૦– રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ, ૧૨- સાતાગારવ પરિણ્યું. (સ્ત્રીઓએ બોલવાનું નથી) (છાતી આગળ પડિલેહતાં) {૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિ.} (સ્ત્રીઓએ બોલવાનું નથી) {(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭– માન પરિહતું. (ડાબા ખભે ડિલેહતાં) ૧૮- માયા, ૧૯– લોભ પરિહતું.} (ચરવળાથી જમણો પગ પડિલેહતાં) ૨૦– પૃથ્વીકાય, ૨૧- અકાય, ૨૨- તેઉકાયની જયણા કરું (ચરવળાથી ડાબો પગ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની રક્ષા કરું.
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy