SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત (૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વાણિ જ્યં ચ ભે (૫) (૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો ! સંવચ્છરીએં વઇક્કમ (૬) પડિક્કમામિ, ખમાસમણાણું, સંવચ્છરીઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુકડાએ, કાય-દુકડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિચ્છો વયારાએ, સવ્વુધમ્માઇક્રમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ છ (શિષ્ય કહે) હે ક્ષમાપ્રધાન સાધુજી ! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન ક૨વાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે- છંદેણ = ઈચ્છાપૂર્વક = સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે - અણુજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપારનિષેધીને. (૨) આપના શરી૨ (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત ! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છે ને ? (ગુરુ કહે- તાત્તિ=તેપ્રકારેજછે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને ? (ગુરૂ કહે – તુબ્મપિ વટ્ટએ = તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને ? ) (૪)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy