SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત (સકળ સંઘને મિચ્છા મિ દુક્કડં) વાંદણા-૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત્ત વંદનનું વર્ણન પહેલું વંદન (૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ (૧) (૨-અનુપજ્ઞાપન સ્થાન) અણુજાણહ મે મિઉગ્ગહં, (૨) નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કા યં કાય સંફાસ ખમણિજ્જો ભે ! કિલામો ? (૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) (૩) અપ્પ કિલંતાણું ! બહુ સુભેણ ભે ! સંવચ્છરો વઇકંતો (૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) જ ત્તા ભે (૪) (૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વાણિજ્યું ચ ભે (૫) (૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો ! સંવચ્છરીએં વઇક્કમં () આવસ્ટિઆએ (અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું) પડિક્કમામિ, ખમાસમણાણું, સંવચ્છરીઆએ આસાયણાએ, તિત્તીસજ્ઞયરાએ,
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy