________________
૧૨૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હું કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ,સવ્વમિચ્છો વયારાએ, સવ્વુધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્ય ખમાસમણો ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ (૭)
બીજું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ (૧)
(૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણુજાણહ મે મિઉગ્ગહં, (૨)
નિસીહિ
(ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું)
અહો
કાયં
કાય સંફાસ
ખમણિજ્જો ભે ! કિલામો ?
(૩–શરીરયાત્રા પૃચ્છા સ્થાન)
અપ્પ કિલંતાણું ! બહુ સુભેણ ભે ! સંવચ્છરો વઇકંતો
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) જ ત્તા ભે (૪)
(૩)