SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વ ણિ ર્જ ચ ભે (૫) (ડ-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! દેવસિએ વઇક્કમ પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ, તિત્તીસગ્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુકડાએ, કાય-દુડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સલ્વકાલિઆએ, સવ્વમિચ્છો વયારાએ, સબૂધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિકકમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ (૭) (શિષ્ય કહે) હે ક્ષમાપ્રધાન સાધુજી! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે-છંદેણ = ઈચ્છાપૂર્વક = સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે-તહત્તિeતે પ્રકારે જ છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છેને? (ગુરૂ કહે-તુલ્મ પિ વટ્ટએ=તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છેને?) (૪)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy