________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૭૫
અત્યંતર તપ છ પ્રકારે કહ્યો છે – ૧. પ્રાયશ્ચિત-લાગેલા દોષની ગુરૂ પાસે આલોચના કરી તેની શુદ્ધિ માટે તપ કરવો તે. ૨. વિનય - દેવ, ગુરૂ, સંઘ, સાધર્મિક આદિતરફ નમ્રતા-ભક્તિભાવ ધરાવવો તે. ૩. વૈયાવૃત્યઅરિહંત-આચાર્ય-સાધુ-સાધ્વી વગેરેની સેવા ભક્તિ કરવીતે. ૪. સ્વાધ્યાયવાચના, પૃચ્છના, પરાર્વતના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા રૂપ પાંચ પ્રકારનો અભ્યાસ કરવો તે. ૫. ધ્યાન-આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવર્તવું તે. અને ૬. ઉત્સર્ગ- કર્મના ક્ષય માટે કાઉસ્સગ્ન કરવો તે કાયોત્સર્ગ. (૭) વર્યાચારના ત્રણ પ્રકાર - (પોતાનું) બળ તથા વીર્યને છુપાવ્યા વિના શાસ્ત્રાજ્ઞા મુજબ (જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરૂપ પૂર્વોક્ત આચારોમાં) સાવધાન થઈને ઉદ્યમ કરવો અને શક્તિ મુજબ પ્રવૃત્તિ કરવી (તે રૂપ જે આચાર) તે વીર્યાચાર જાણવો. (૮)
આ પાંચ આચારોનાં પાલનમાં જૈન ધર્મના તમામ આચારો સમાય છે. આ પાંચે આચારોનું પાલન એ સમ્યગુચારિત્ર પણ છે. આ સૂત્રમાં ધર્મ પાળવાની બહુ જ વ્યવહારુ સગવડો ગોઠવી આપી છે.
બીજું આવશ્યક ચોવિસત્થો લોગસ્સ (અતિચારની આઠ ગાથા બોલી, “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ન પારીને
પ્રગટ લોગસ્સ કહેવો)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ ન લોગસ્સ ઉજ્જો અગરે, ઘમ્મતિર્થીયરે જિણે, છે અરિહંતે કિન્નઇમ્પ્સ, ચકવીસ પિ કેવલી. (1)
ઉસભા મજિઆંચ વંદે, સંભવ મણિંદણં ચ સુમઈ ચે, પઉમપ્પાં સુપાસ, નિણં ચ ચંદuહ વંદ. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંત ચ જિર્ણ, ઘર્મ સંતિં ચ વંદામિ. (૩)