________________
GANDHI BEFORE GANDHI
(૪) તમારા પત્રની પ્રાપ્તિ
(૫) પ્રભુભક્તિ
રે મિત્ર પત્રની અહોનિશ વાટ દેખું વિહેંગ્નિ શાંતિ અર્થે તવ ચિત્ર પ્રખું
જ્યારે પ્રભાત સમયે તવ આવી મીઠી લાગે અથિ શરકરા સમ તેહ મીઠી !'
સંસારમાં સુખદ વસ્તુ ન કો ગણાયે આનંદ કંદ પ્રભુ ભક્તિ કરો સદાયે શાંતિ થઈ પ્રભુ તણી જવ મૂર્તિ દીઠી લાગે અતિ શરકરા સમ તેહ મીઠી !
(૬) કવિતા
(ઈન્દ્રવજા)
OO
જૂના વિચાર સહ મૌન ન અર્થમુક્તિ રંજાડતો પ્રિયતમા તવ પ્રેમ ઉક્તિ માધુર્યયુક્ત કવિતા જવ તારી દીઠી લાગે અતિ શરકરા સમ તેહ મીઠી !
શા સારુ દોડે ભલી ઓ હરિણી, પાણી નવી, ઝાંઝવુ જે નિહાળી;
ભોળાઈથી દુઃખી બહુ થવાશે, લોકો મહીં મૂરખ તું વદાશે !
વીરચંદભાઈનાં વ્યક્તિત્વનું આ પાસે તેમના સાહિત્ય સ્નેહની સાથે સાહિત્યના રસિક રસ શૃંગાર રસનું પાન કરાવતા કરાવતા ભક્તિરસમાં તરબોળ કરતા સૂફી કવિઓની યાદ અપાવી જાય છે.