________________
2 GANDHI BEFORE GANDHI
Authors' note
(૧) જૈન સાધુ (મુનિ)
(૨) ચંદ્રજ્યોત્સના
Tender at heart, he loved to make poems. We do not have large collection of his literally fond but few stanzas of his poem may reflect his poetic heart. He had two poet friends, Mr. Bhagvandas Parekh and Mr. Mulchand Nathubhai
આવ્યા મુનિ વન મહીં મહુવા તણા એ વાણી ઉચ્ચારી બહુ શ્રાવકના હિતાર્થે જાણે સુધાની સરિતા વહતી જ દીઠી લાગે અતિ શરકરા સમ તેહ મીઠી !
શી શોભતી સુખદ ચંદ્ર તણી જ જયોત્સના જેણે વધારી પ્રિયને મળવાની તૃષ્ણા જેવી જય પ્રિય સમાગમમાં જ દીઠી લાગે અતિ શરકરા સમ તેહી મીઠી !
(૩) કોરટમાં હાજર થયેલા ગુનેગાર
કવિ વીરચંદ
ઊભો રહ્યો કુપર સાહેબની સમક્ષ ઉદ્વેગ પામી મુખમાંથી વદાયુ રક્ષ
નિર્દોષ છે ઉચ્ચારાતી દીઠી લાગે અતિ ફારકરા મમ્ તે પીઠે !
).
180