________________
( ૮૩ ) સાર એકસો એકાશી પદ ભલા એ ૯ સંપદાસતાણ ૧૦ સાર પણ દંડક ૧૧ અધિકાર ૧૨ ચઉવદનીજ ૧૩ મનધારી ! ૧ છે
સરણિજ એક ૧૪ ચઉજિણ ૧૫ ચારથઈ ૧૬ નિમિત્તા આઠ ૧૭ બારહેઉ ૧૮ આચારસેલ ૧૯ષ ઓગણીસ મુખપાઠ ૨૦ કાઉસગ્નમાન ૨૧ સ્તુતિ કરી ૨૨ ચૈત્યવંદન સાતવાર ૨૩ દશ આસાયણ ૨૪ પરિહર ચઉવીશ મૂલદ્વાર બે હજાર ચઉહેત્તર સહીયે ઉત્તરદ્વાર સુખકાર વિધિસહિત દેવ વંદતાં લહીયે ભવને પાર છે ૨ છે એ અધિકાર વિસ્તારથી ચૈત્યવંદન ભાષ્યમાંહી તે અર્થ સવિધારિને દેવવંદે ઉછાં હે સમકિત શુદ્ધ સંસાર નાશ બેધ બીજ લડે સાર આસન સિદ્ધિ જીવડો વિધિરસિહ નિરધાર શ્રાવક ફલ પામી કરીએ પરમાતમ પ્રભુ સેવ ઝિદ્ધિ કીર્તિ જિમ શાશ્વતી લહે અમૃતનિત્વમેવ ૩ છે