________________
II
-
ચૈત્યવંદન સંગ્રહ.
અથ શ્રી સિધાચલ તીર્થનું ચિત્યવંદનવિમલાચલ ગિરિમંડણે જ્ય ત્રિભુવન સ્વામિ આદિ દેવ અલસરૂ પ્રણમું શિરનામી ૧ નાભિરાજા કુલ ચંદલે મરૂદેવી માયા - સેવનવણું સેહામણે ધરી લંછન પાપ છે ૨છે મુનિવર દશ હજારશું એ પામ્યા પદ નિર્વાણ શ્રી ગુરૂ પુન્ય પ્રતાપથી વાજે જિત નિશાન છે ૩ છે ઈતિ છે
અથ શ્રી સિધ્ધાચલ તીર્થનું ચિત્યવંદન. શ્રી શિવજય સિદ્ધક્ષેત્ર સકલ તીરથ સણગાર આદિ જિણું સમેસર્યા પૂર્વ નવાણુ વાર છે ચિત્રી પુનમને દિને પંચકેડ અણગારા સાથે મુગતિ વધુ વર્ષો પુંડરીક ગણધાર ૨ સિદ્ધ થયા અણુ ગિરિવરે એ અનંત અનંતી કેડ શ્રી ગુરૂ પુન્ય પ્રતાપથી જિત નમે કરોડ છે 8 ઇતિ છે
અથ શ્રી ભાભાપાર્વનાથનું ચિત્યવંદન. ભાભાષાસને ભેટતાં સવિ પાપ પણાસે નામ લેતાં મન ઉલસે દુ:ખ દેહગ નાસે ૧