________________
( ૬૭)
અથશ્રી વિમળનાથ જિન સ્તવન.
(સે સાહિબ સિમંધર એ દેશી.) ઘાતકી ખડે પૂર્વ વિદેહમાં, ભરત વિજયમાં જાણે છે; મહાપુરી નામે તિહાં નગરી, વજસેન નૃપતિ વખાણે . ૧૫ વિમલ જિણે સર ભવિયાં વંદે, છે એ આંકણુ. . છોડી રાજ્ય લીએ તિહાં દીક્ષા, સર્વગુમ ગુરૂ પાસે; તપ આરાધિ જિનપદ બાધે, અંગ ઇયાર અભ્યાસે જી. વિમહારા આઠમે કલ્પ દેવ થયા તે, કપિલપુર અવતાર છે; કૃતવર્મા પર્વશવિભૂષણ, શ્યામા સુત સુખકારી છે. વિમલ૦ પાડા આદિવરાહ રહ્યો પદ અકે, માનુ એ વિનતિ કાજે છે; ભૂમી ભાર વહવાથી ભાગો, માનિ અવિચળ રાજજી. વિમલ૦ ૪ નામે વિમલ વિમલ મતિ આપે, ડાનવિમલને તેજે છે; બધ બીજ ધન અક્ષય અનેપમ, બાંધે હિયડા હેજે જી.
વિમલ જિણે છે પ છે
અથ શ્રી અન્તનાથ જિન સ્તવન
| (સાહેલડીની દેશી. ). ઘાતકી ખેડે જાણીએ સાહેલડીયાં, પશ્ચિમ મહાવિદેહે ગુણવેલડીયાં; વિજયઐરવત અતિ ભલે સાહે૦, શભા ગુણમણિગેહ. ગુણગાના પઘરથાભિધ નરપતિ, સાહે. આણ અતિ વૈરાગ છે ગુણ વેવ ચિત્રકક્ષગુરૂ કહે લિએ, સાહે૨ ચારિત્ર તે મહાભાગ, ગુણવારા જિનપદ બાંધી પ્રાણ તે, સાહેપુષ્કૃત્તર વિમાન; એ ગુણ છે અમર થયા તિહાંથી ચવી, સાહે૨ નયરી અધ્યા નામ ગુણાકા સિંહસેન કુલ ચંદલે, સાહે૨ સુજસા જેહની માય; ગુણવા સીંચાણે લંછનપદે સેહે, સાહે૨ કંચન વરણી કાય. ગુણા શ્રી અનંતજિન ચિદમે, સાવ ગુણ અનંત ભગવાન; ગુણવા જ્ઞાનવિમલ સુખ સંપદા, સાહે૨ જેહને અક્ષય નિધાન. ગુ.પા