SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) અથ શ્રી શ્રેયાંસ જિન સ્તવન ( કર્મ ન છુટેરે પ્રાણીયા એ દેશી. ) પુષ્કર પૂર્વ વિદેહમાં, કચ્છા વિજયનું ઠામ, ખેમા નામે નયરી છે, નલિનગુલન નૃપ નામ. શ્રી શ્રેયાંસ જિજ્ઞેસરૂ, ૫ એ આંકણી. રાજ રમણી દ્ધિ છેડીને, લેવે સયમ ભાર; વજ્રદત્ત મુનિવર હાથથી, ખાંધે જિનપદ સાર. uશ્રી શ્રેયાંસ૦ un પુષ્કૃાત્તર સુવિમાનમાં, પ્રાણિતિ સુરવર થાય, વિષ્ણુ નૃપતિ કુલચદલા, વિષ્ણુ રાણિરે માય. ાશ્રી શ્રેયાંસ૦ ૫ ૩૫ અતિશય શ્રેષ્ટપણા થકી, દીધુ નામ શ્રેયાંસ; ॥ ૧ ॥ ખડગી લંછન દીતું, સીહપુરી અવતસા શ્રી શ્રેયાંસ ॥ ૪ ॥ જિનવર એન્ડ્રુ ગ્યારમા, ભાખે... અંગ ગ્યાર જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, લહીએ ભવ તણા પાર. શાશ્રી શ્રેયાંસગાપા અથ શ્રી વાસુપુજ્ય જિન સ્તવન ( એક દિન દાસી ઢાડતી એ દેશી. ) પુષ્કર પૂર્વ વિદેહમાં, વિજયા પુષ્કલાવતિ નામરે; રત્ન સચયપુરી દીતિ, અલકા પાનિરે. શ્રી વાસુપુજ્ય જિન વૈદિએ, ૫ એ આંકણી. નૃપત્તિ પદ્મોત્તર ગુણ નિલેા, લેઇ સંયમ ભારરે; શ્રી વનાભિ મુનિવર કહે, બાળ્યા જિનપદ સારરે. ાશ્રીવાગારા સાતમે કલ્પે સુર થયા, તિહાં થકી હાં અવતારરે; ચંપા નયરી વસુપૂજ્ય નૃપ; તાત જ્યાદેવી મલ્હારરે, ॥ શ્રીવાળાગા અરૂણ દિનકર' સમ દેહરે, વાંન છે મહિષના અંકરે; બારમા જિનવર જાણીએ, વંશ ઇક્ષ્વાકુ નિકલકરે. ાશ્રીવાસુગા૪ ૫ સાર છે એહ સંસારમાં, કીજીએ એહુની સેવરે; ભાવતુ ભવિકને હિત કરે, જ્ઞાનવિમલ નીતુમેવરે. શ્રીવાસુઢા સૂર્ય ૨ પાડા ૩ લઈન u ૧ ૫
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy