________________
- અથ શ્રી સાલમહાલક્ઝાય.
રાગ-તપને રાય સંવેગીએ એ દેશી. . સારદ ગુરૂ ચરણે નમી ગાશું સાલ મહાસાલરે જેહનું ચરિત્ર રસાલરે, પિઠ ચંપને ભુપાલરે, પ્રજાપાલે દયાળ
| ૧ | સાલ મહાસાલ દોય મુનિવર તારણું તરણુ ઝહાજરાસાલઆંકણીમા વીરજિનેસરની સુણી, દેશના અમૃત વાણી રે, પાપથી દુ:ખની વાણું રે ધર્મથી સુખ નિર્વાણુરે, ભાઈ રે બુઝયા સુણજણ, ઉલ્લયું
પ્રમિત પ્રાણરે સાલ૦ મે ૨ છે રાજ દઈ ભાણેજને, સંયમ લે જિનપાસ, નિશદિન શ્રુત અભ્યાસરે તપજપ સાધે તે ખાસ; ન પડે મોહને પાસરે છે સાલ૦ છે ૩ છે અમદમતારે મુનિવરા, વિનયીને ગુણવંતરે, ક્રોધાદિક મંતરે ભાવનિર્વેદ અત્યંત, જ્ઞાનદશા તે ધરંતરે છે સાલ૦ છે ૪ છે પીઠચંપાયે તે આવીયાગતમ ગણધર સાથરે, હરનગરીને નાથે માતપિતા લેઈ સાથરે, રાયવંદે મુનિ નારે છે સાલ૦ | ૫ | ગૌતમ સ્વામિરે ઉપદિશે, તનધન યોવન સારરે, રાજઋદ્ધિ અસારરે અનિત્ય છે પરિવારરે, ભવમાં. કાંઈ ન સારરે, સ્થિર એક ધરમ
* વિચારે છે સાલ૦ | ૬ | ગાંગલી રાજારે બુઝઝી, જસમઈ પિયુ તામરે, માતપિતા ગુણધામ દિક્ષા લીયે અભિરામરે, નિરમલ તાસ પરિણામરે છે સાલ૦ મેગા સાલમહાસાલ ઘેઈ હરખીયા, ધન્ય એ તરીયા સંસારરે લીધો સં
- યમ ભારરે તે ત્રણે ચિંતે ઉપગારરે, સફલ થયે અવતારરે છે સાલવે છે ૮ છે ક્ષપક શ્રેણિ પાંચે ચડયા. પાંચમું જ્ઞાનને લીધરે, ગઠદ્ધિને કીતિને સમૃદ્ધ અમૃતપદ વશ કીધરે, સેવક માગે તે સિદ્ધરે, હેજે ધર્મની વૃદ્ધિ
આ છે સાલ૦ છે ૯ છે ઇતિ છે
અથ ચેલાની સઝાય. ચેલા રહે ગુરૂને પાસ ભટક્તા સિદ્ધ કરે છેરે. ચેલો છે પણ ઘણુ ચંચળતા નથી ગુરૂ વશ રહેતરે