________________
અથ શ્રી જ્ઞાનપંચમીની સક્ઝાય.
- રાગ-ચોપાઈ. અનંત સિધને ફરું પ્રણામ હૈયડે સમરૂં સશુરૂ નામ જ્ઞાનપંચમી કરૂં સક્ઝાય ધમિ જિનને હેઇ સુખદાય છે ૧ છે જગમાંહિ એક જ્ઞાનજસાર જ્ઞાન વિના જીવ ન લહે પાર દેવગુરૂ ધર્મ નવિ એલખે જ્ઞાનવિના કરમ નહિ ખપે છે ૨ નવતાદિક જિવવિચાર હેય પાદેય સાર સાધુ શ્રાવકને શુદ્ધ આચાર ગાને લહે જીવ ભવને પાર છે કે છે આત્મા આઠ પ્રકારના કહ્યા સમકિત દ્રષ્ટિએ તે સરહ્યાં દ્રવ્ય આત્મા પહેલા જાણુ બીજે ક્યાય આતમ પ્રધાન છે ૪ છે જેગ આતમા ત્રીજે સહી ઉપયોગ આતમા ચેાથે અહીં જ્ઞાન આતમા પાંચમા સાર દર્શન આતમા છઠ્ઠો ધાર છે પ . ચરિત્ર આત્મા સાતમે વરે વિરજ આતમા અષ્ટ મન ધરે પાર રેય ઉપદિય હેય હેય દય ઉત્તમને હોય છે ૬ જિનવર ભાષિત રાવ વિચાર ન લહે જ્ઞાનવિન નિરધાર જ્ઞાનપંચમી આરાધે ભલી વિધસહિત નિરદુષણ વલી એ ૭ છે વરદત્ત ગુણમંજરી જુઓ કર્મબંધન પૂર્વ ભવ દુઓ ગુરૂવચને આરાધે સહી સેભાગ્ય પંચમી મન ગહગહી છે ૮ રેગ ગયે સુખ પામે બહુ એ અધિકાર પ્રસિદ્ધ શું કહું સંયમ લેઈ વિજયે તે જાય એકાવતારી તે વહુ થાય છે ૯ છે મહાવિદેહ માંહે જે અવતરી સંયમ લેઈ શિગનારી વરી ઈણિપરે જે આરાધે જ્ઞાન તે પામે નિશ્ચે નિર્વાણ છે ૧૦ છે માનવભવ લહી કરે ધર્મ જિમ તુમ છુટે સઘળાં કર્મ ધ કી િવધે અતિ ઘણી, અમૃતપદના થાજે ઘણી રે ૧૧ છે
| તિ છે.