SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૪ ) એહુવા વાચકનુ ઉપમાન કહું ક્રિમ જેથી શુભ ધ્યાનરે ૫ ૫ ૫ ॥ કૃતિ ॥ અથ શ્રી નવકાર પદાધિકારે નવકાર મહિમા વર્ણન સ્તવન, રાગ-માધન સુપન તું એ દેશી. પચ પરમેષ્ટિ પદ મત્રે નવકાર, શિવ પદનું સાધન પ્રવચન કેરૂ સાર એક અક્ષરનુ′ જપતાં સાત સાગરનું દુ:ખ, નાશે સઘળે પદ પણ સય સાગરે દુ:ખ ॥ ૧ ॥ નવપદ વળી સપદ આઠ અક્ષર અડસઠું, ગુરૂ અક્ષર સાતજ લઘુ અક્ષર ઇંગડ્ડિ જો વીધિશુ જપીએ ગુરૂમુખ વહી ઉપધાન, વળી નિ`ળ ચિત્તે સમતિ વિનય પ્રધાન ॥ ૨ ॥ સિદ્ધિ સઘળી અહુમાં ચાદ વિદ્યા આધાર હેઇ બહુ ફલદાયક હુ પરલાકે સાર, મહુ ભેદે ધ્યાવે. કમલ કણિકા કાર, વળી રહશ્ય ઉપાંશુ ભાષ જાપ ત્રણ સારું ॥ ૩ ॥ વળી દ્રવ્યે ભાવે એહુના અનેક વિધાન, ગુરૂવિનયથી લહીએ થાપના પંચપ્રસ્થાન સવિ મગલમાંહિ પરબ મંગલ છે એહુ, વિ પાપ નસાડે તાર્ડ દુરિત અેહુ ! ૪ ૫ આરાધ અહનિશ જિમ સુખીયા થાએ પ્રાણી. પરમાતમ ભાવે એ છે છે સિદ્ધિ સ્વરૂપ ા પ ા એનુ` માહાત્મ્ય જ્ઞાનવિળથી જાણી; અંતર આતમથી લહિએ એહુ સ્વરૂપે,
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy