________________
(૪૩)
અથ શ્રી નવકાર પદાધિકારે ઉપાધ્યાય પદ સઝાય.
રાગ-પાંચે પાંડવ વાત એ કેશી, ચેાથે પદ વિષ્ણાયનું, ગુણવંતનું દયારે ધ્યાન રે યુવરાજા સમ તે કહ્યો, પદેસૂરિ ન સૂરિ સમાન
ગુટક.
જે શૂરિ સમાન વ્યાખ્યાન કરે પણ નવિધરે અભિમાન વળી સૂત્રારઘનો પાઠ દીએ ભવિ જીવને સાવધારે છે ૧ છે અંગ અગીયાર ચાદ પૂર્વજે, વળી ભણે ભણવે જેહરે ગુણ પણવીસ અલંક્ય દષ્ટિવાદ અરથના ગેહરે
વંટક.
" બહુ નેહે અર્થ અભ્યાસ સદા મને ધારતા ધર્મ ધ્યાનરે કરો ગચ્છની ચિંત પ્રવર્તક કદિએ થિવિરને બહુ મારે છે ૨ છે અથવા અંગ ઈગ્યાર જે વળી તેહના બ૨ ઉપાંગરે ચરણ કરણની સિત્તરી જે ધારે આપણે અંગરે
હળી ઘારે આપણે અંગે પંચાંગી સમતે સુધી વાણુ નયમ ભંગ ક્ષમાણુ વિચારને દાખતા જિન આરે છે ૩ છે સંઘ સકલ હિતકારિયા, રત્નાવિક મુનિ હિતકારરે પણ વ્યવવાર પ્રરૂપતા કહે, દશ સામાચારી આ ચારે
છે
૪ છે.
કહે દશ સામ ચરી આચાર વિકારને વારતા ગુગેહરે શ્રી જિનશાસન ધર્મધુરા નિરવાહતા શુચિ દેહરે. પચવીસ પચવીસી ગુણતણી, જે ભાખી પ્રવચનમાં હિરે મુક્તાફલ માલાપરે દીપે જશ અંગે ઉચ્છહિરે
જસદીપે અતિ ઉછાહ અથાહુ ગુણે જ્ઞાન વિમલથી એકતારે