SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) પજા પજરે સિનિયર વિસર થાય એ છપિયા ઇમે પચેટી તિરિસ્યું મિલી થયા અડયાલ સગ નારકના ચોદી પજાપજ દુઠિ ઈમ સંભાલ એ તીસ ૩૦ અકરમ ભુમિ પનરહ કર્મભુમિપ વિવેકએ છપન અંતરદીવ નરનાં ખિત્ત એક શત એક ૧૦૧ કે ૨ છે પજાપજ્જરે સનિ બિશત બહુ આગલા ર૦ર અસનિ નરરે અપજ એક શત એક મિલ્યા ૧૦૧ ઇમ ત્રણસેરે ત્રણ અધીકા નરના થયા ૩૦૩ હવે દેવનારે કહીયે છે તે જ્યા ગુટક-જુજ્યા પરમધામિ પનરહ ૧૫ ભવણ દસ ૧૦ સોલા વંતરી ૧૬ ચર અચર તિષી પંચ પંચહ૧૦ કિલવિષા ત્રણ ગોબર ૩ લેકાંતિક નવ લ તિરિયજભક દશ ૧૦ વૈમાનિક બાર એ ૧૨ • ગેયના નવ , પણ અભૂત્તર પ ભેદ નવાણુ સાર એ ૯૯ રૂા પજતારે અપજત ભેદ કરી, અઠાણ અધિકા એકરાત ૧૯૮ ઉપરે સવિ મિલીને પંચસયા ત્રસઢિ થયા પ૬૩ - જીવ ભેદારે એનિંદિયાદિક પદે લહ્યા, ગુટક–લહ્યા એહના ભેદથી જે મિચ્છા દુકકડ અછે અભિહ્યાદિક પદે દશ ગુણ કરે જિમ ભવિ મન રૂચે પંચ સહસ ષટ શતક ઉપરે ત્રીસ અધિક સેહામણું પ૬૩૦ એગાર સહસ બિસઈ સાઠિ દેવે રાગ દેશે તે ગણ્યા ૧૧૨૬૦ છે ૪ છે વલી ત્રિગુણારે મન વચ કાય થકી ગણે તેત્રીસ સહસ રે સાત સયાં એંશી ભણે ૩૩૭૮ કરણદિકરે ત્રિગુણા એક લાખ જાણે સહસ એકજ રે તનસે ચાલીસ જાણી ૧૦૧૩૪૦
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy