SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) પ્રા ભણે દેવકી સુણે વચ્છ લહુએ છે તું વ્રત દુર અòજી રાજ્ય કરી થઇ ભુત ભેગી સયમને લેયા પછેજી તિહાં જે પ્રેમના વયણ સયણ મિલીને જેજે ભાખીયાજી ઉત્તર પદુત્તર જેહની આગમે છે ઇહાં સાખીયાજી ઉચ્છવસ્યું. લેઇ દિખ્ય શિષ્ય સુણીને વ્રતનારી થયાછ કહે કિમ ક પલાય અવિચલ સુખ લઇ તે કહેા કરી સયાજી પ્રભુ કહે પ્રતિમાલ્યાને એકલ મલ રહ્યા કને જીતવાજી ભુમિ મસાણને હામે સામિલ ચુસરા વયણ કહે નવાજી શું માંડયું પાખંડ ઇમ કહી સીરે ખાંધે માટી પાલમ્પુ જી ભરીયા તિહાં અંગાર કમ` શરીર દહે તતકાલચુ જી થઇ કેવલી થયા સિદ્ધ સુર સીલી આવ તિહાં કરેજી નિરુણી દેવકી માય હિયડલા માંડે .દુખતે અતિધરેજી નિરુણી નૈમિની વાણી જાણી ઇમ સંસાર વિડબનાજી છડી વયર વિરોધ સંયમ લીધે તે સમયે બહુ જનાજી ધનધન એ મુનિરાજ કાજ સમયૅ માલપણા થકીજી જ્ઞાન વિમલ મુખ લહંત જસ મની ધખીમાની છબી જગીજી ૫ ૧૦ ॥ રૂત્તિ. અય શ્રી ચૈાદસે આાવન ગણધરની સઝાય. તુઝ સાથે નહિ મેલુ’. એ દેશી. સુખકર સદ્દગુરૂના ૫૬ પ્રણમી જિનગણ નામ પ્રમાણજી પ્રહ ઉઠીને નિત પ્રત્યે ભણતાં થાવે કેાડી કલ્યાણજી ઋષભસેન આદિ ચોરાશી ગણધર ઋષભના જાણાજી અજીતતણા પચાણું ગણધર સિંહુસૈન પ્રમુખ પિછાણાજી એકસો એ ગણપતિ શ્રી સ ́ભવ જિનના ચારૂપ પ્રમુખાજી એકસા સાલ અભિનંદન જીનના વજ્રનાભ નામે સુમુખાજી ચમરાદિક શત ગણધર પંચમ સુમતિનાથના કહીયેજી ાશા mu પા ગા men แจน ા
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy