________________
(૩૯).
અથ સામાયિક બત્રીસદોષ સજઝાય. સંયમ ધાર સુગુરૂ પ્રાયનમી જેહને જીવદયા ચિત્તરમી દેષ બત્રીસે ટાલીને કરે સામાયિક જિમ ભવજલ તરે ૧ ધુરિ મનમા દસદેષ નિવારી પ્રથમ અવધિ અવિવેક પ્રચારી અર્થ વિચાર ન જણે કાંઇ ભય લેકિક આણે મનમાંહિ પારા જસ વછે કરે લક્ષ્મી આસ ફલ સંશય નાણે વિશ્વાસ રાખે રોષ વિનય નહિ કરે કરે નિયાણું ઉદ્ધગજ ધરે સુણે વચનના હવે દસ દોષ તે વારિ કરે સમકિત પોષ બાલ હુલાવે જિમ તિમ લવે વિકથા વાદ કલહ જગાવે કુવચન લે છે રેકોર નિંદે ધર્મ હસે બહુવાર સાવઘ કામની આજ્ઞા દિયે આશાતનાદિકથી નવી બીયે પાપા બાર દેષ કાયાના સુણે સાવઘ કામ કરે ઘરતણે અથિરાસણ ચલ નયણે જોઈ દયે ઉઠીગણ ભીતે પાટે છે ખણે ખાજી મોડે કરડકા કરે એઘતણ સરડકા વાલે પલાઠી મલ પરિહરે વીસામણી ઉપરે મન ઘરે અંગેપાંગ ઉઘાડા કરે અથવા તનુ વચ્ચે સંવરે બાહ્ય દોષ ટાણે બત્રીસ અંતર ન ધરે રાગને રીસ ૮ યુગ તણું સંગ્રહ બત્રીસ અંગે ધરી લહે શિવ સુજગશ સમતાયે સામાયિક કહ્યું કેસરિ ચોરે કેવલ લહ્યું
લા સામાયિકથી લાભ અગાધ દશન જ્ઞાન ચરિત્ર નિરાબાધ બાહ્ય અત્યંર દુશમન દુર જ્ઞાનવિમલ ગુણ વાધે નુર ૧૦
તિ. |
Iછા
અથ શ્રી ગજસુકુમાલ સક્ઝાય. રેવતગિરિ વનમાંહિ નેમી જિનેસર આવી સમસજી નયરી દ્વારમતી નાથ હરિબલ આવે યાદવ પરિવર્યાજી દેશના દિયે જિનરાજ તે સુણીને ભવ ભયથી ઉભગોજી ગિરૂએ ગયસુકમાલ કહે હવે સંયમને કરૂં સગોજી