________________
(૩૬) કાર સગપણ પુત્રને જુઓ કેણિક નૃપતિજ આપ કાષ્ટ પિંજરમે ઘાલીઓ જે શ્રેણિક નૃપતિજ બાપ રે માલા કાર સગપણ મિત્રને કઈ કહે તે નહિ થાય મિત્રદ્રોહ કીધે ચાણકે મારી પર્વતરાય રે મારા કારમો સગપણ કંથને નળ કી બળ અન્યાય વનમાંહિ દમયંતી તછ એકલી રહી વિલાપાયરે મારા કાર સગપણ સર્વને જે રામ સુભમ સંસાર નક્ષત્રી નિર્વાહ્મણ કરી જેમ સાત એકવીસવારે શામ.૧૪ કારમે સુખ સંસારમે કારમો રાજને બાર જેમ સુભમ બ્રહ્મદત્ત બેહુજણી ગયા સાતમી નરક મઝાર
માલપો કાર રૂપ સંસારમે વિણસતાં નહી ક્ષણવાર મત કર ગર્વ લગાર વિણસતાં ક્ષણ વેળા નહી, જુઓ ચકી સનતકુમારે મારા કારમે દ્ધિ સંસારમાં ક્ષણમાંહે દશદિશિ જાય. ચંડાલ ઘર ચાકર રહ્યો જલવો હરિચંદ રાયરે માલકા કારમો સંસાર સર્વ એ કારો કારમો સવિ પરિવાર કારમી તનધન સંપદા મત કરે ગર્વ ગમાર રે | મા૧૮ એકદિન એચિંતા ચાલવું સર્વ છેડી ને નિરધાર લે તે સંબલ ધમને જે થાયે જીવ આધારે માલલા ધન્ય ધન્નોથા વચ્ચામુનિ શાલિભદ્ર જંબુ કુમાર એહ સંસાર અસાર જાણુ જેણે લીધો સંજમ ભારે મારો એમે જાણીને જીવ ચેતજે કર ધરમ સૂખખાણું ? પંડિત વીર વિમલ તણે કહે કુશલ વિમલ ઇમ વાણીરે
પામવાર ઈતિવા