________________
પાસ ફરસે રસ યુપી સે લેહ હેય જિમ હેમ તિમ સમતા રસ ભાવીત આતમાજી સહજ સરૂપી પ્રેમ
| | ૫૦ ૫ ઉપશમ કેરા એક લવ આગલે દ્રવ્ય કિયા મહા લાખ ફલ નવિ આપે તે નવિ નિજ રાજી એહવી પ્રવચન સાખ
* " ૫૦ છે ૬ બંધક સીસ સુકેસલ આદિ દેઈજી ગયેસુકુમલ મુણિંદ કરગડ પ્રમુખ જે કેવલીજી સમતાના ગુણ છંદ પર રહા કય અકાય હિતાહિત નવિ ગણેજી ઈહ લેક પરલેક વિરૂદ્ધ આપ તપી પરતાપે તપને નાશવેજી કોઇ વિશે દુબુદ્ધ ૫૦ ૫૮. શિવસુખ કેરે કારણ છે ક્ષમાજી ધર્મ સવેગનું મૂલ , રિત ઉપદ્રવ નાશે ખંતિથી જિમ વિદ્યા અનુકુલ ૫૦ લા ઈમ જાણીને પૈત્રી બાદજી કીજે સમતા સંગ સાનવિમલ સૂરીશ કહેછ ખંતિ શિવસુખ અંગ ૫૭ ૧
ઈતિ
અથ યતિ ધર્માધિકારે દ્વિતીય સેઝાય.
દુહા. વિનય તણે એ હેતુ છે ક્ષમા પ્રથમ ગુણ જાણ વિનયાધિષ્ઠિત ગુણ સેવે જે મૃતા અનુમાન જિમ પડદી કેલવી અધીક હોય આસ્વાદ તિઅમાદવ ગુણથી લડે સમ્યમ્ શાન સવાદ
tiru
હાલ. રામ ભણે હરિ ઉઠીએ એ દેશી છે બીજે ધર્મ એ મુનિતણે મદ્દવ નામા તે જાણી રે મૃદુતા માન રાસથી વિનયાદિક ગુણ ખાણિરે છે. વિનયે શ્રુત સુપ્રમાણરે શ્રત તે વિરતિનું ઠારે