________________
તરણ પ્રવહણ, સાધુ વંદન નાવરે
૧ સહજ દેવ કુંજર પતિ નંદન, રાજકુંજર ભૂપરે ! કાન કમાલ કૃષિ સરવર, રાજહંસ સરૂપરે _રા સહજા અન્ય દિન ઉદ્યાનમાંહિ, ગયા ક્રીડન કાજેરે અરૂણોદય તેજ હેજિ, વિકસતાંબુજ રાજરે પડા સહજ સંત વિલસે ઇમ વસંત, કરી નવનવ રગેરે . . ઈમ કરતા સાંજ સમયે, પ્રગટી બહૂ રંગરે 8 સહજ કમલ કાનન પ્લાન દેખી, થયા તરૂ વિછાયરે ! ચક્રવાકી વિરહ આતુર, વિસ્તર્યું ભુછાયરે પા સહજ તેહ દેખી પતિ ચિંતે અહે અહે હ્યું હરે સંધ્યા વાદલ પરિ વિચાર્યું, અથિર તનુ ધન ગેહરે માદા સહજતા ઇમ અનિત્યે ભવસરૂપે લહે ભાવ ઉદાસરે લધું કેવલ નાણુ ઉજવલ, સાધુ વેશ પ્રકાશેરે હા સહજ સહસ દસ નિજ પુત્ર સાથે, પરિવરીયા વિચરંતરે છે ભવિક જન ઉદ્ધાર કરતાં, જ્ઞાન વિમલ મહંતરે
સહ૦ ઈતિ કુંજર રાજઋષિ સઝાય
અથ મહસેન મુનિ સઝાય
| (દેશી રસીયાની) સહજ સેભાગી હે સાધુ શિરોમણિ શ્રીમહસેન
નરિંદ મેહનીયા સવેગી સમતારસ પૂરીઓ, ચંપાપુર તણે ઈદ મોહનીયા
છે ૧ છે સહિજ૦ | મણિરથ વિદ્યાધર કુલ દિનમણિ, મણિમાલા સુતસાર મેહનીયાં, શ્રી સીમંધર જિન પાસે લિઈ, પંચમહાવ્રત ભાર મે હ૦
૫૪ સહિજ સોઢા સુરત એક મનહર વાવીએ, આપે સીંરે રંગિ મા ,