________________
(૩૪૧) એહ સઝાય અનેપમ ગુણમણિ, ભવિજન કઠે કરીયે સરલ સ્વભાવ ધરી મનિ સમભ, શુદ્ધ સમતિ અનુસરીપેરે "
છે ૭ | | ભવિ સમકિતથી જિનમારગ પામી, ભવિ અટવી નવિ ફરી એ દૂખ દેહગ જિમ દુર કરીએ, જેહની આણ કુસુમચી માલા શેષા પરિશિર ધરીએ રે
૮ ભવિ જસ અભિધાન મૃગાધિપતિ સુણું, પ્રતિવાદિ ગજિ ડરીએ અહનિસિ કીર્તિકની ગચ્છપતિની ત્રિભુવન મંડપ ફરારે
૯ ને ભવિ૦ ૫ વિદ્યાગુરૂ વલી અમૃતવિમલ કવિ, મેરૂ વિમલ મનિ ધરીએ જહિત સીખ સુણીને લોકો, ભવિજન હિયડ ધરીએ રે
* ! ૧૧ ભવિ. ! શિવસુખ સંપદ વરીએ
. તપગચ્છ અબર ભાણ સાવડિ, શ્રી વિજય પ્રભ સૂરિ વિનય વિમલ કવિરાજ શિરોમણિ, સુવિહિત મુનિ શુરિ ધરિઆ ધીર વિમલ પંડિત તસ સેવક, જસયસ ત્રિભુવન ભરીયેરે
છે ૧૨ ભ૦ છે શ્રી નવિમલ વિબુધ તસ સેવક, તિણિ એ ઉપનય કરીયે એ ઉપનય ભણતાને ગુણતાં, મંગલ કમલા વરીયેરે
B ૧૩ છે ભવ૦ છે. ઇતિ શ્રી નરભવ દસ દૃષ્ટાંતાધિકારે સઝાય ૧૧
અથ કુંવર રાજઋષિ સઝાય.
- રાગ-રામગિરી. (તુગીયા ગિરિ શિખરે સેહે-એ દેશી).
સહજ સુંદર મુનિ પુરંદર, વંદિયે ધરિ ભાવ ભવિ મહેદધિ