________________
( રર ) ગઢ ગિરનાર તણી રખવાલા અબ લુંબ જુતિ અંબાબાલા અતિ ચતુરા વાચાલ પંચમી તપસી કરત સંભાલા રવી લાભવિમલ સુવિશાલા રત્ન વિમલ જયમાલા છે ૪
| ઈતિ છે
અથ શ્રી દીવાલીની થાય. શાસનનાયક શ્રી મહાવીર સાત હાથ હેમ વરણ શરીર હરિ લંછન જિનવીર જેહને પૈતમ સ્વામી વજીર મદન સુભટ ગંજન વડવીર સાયર પરે ગંભીર કાર્તિક અમાવસ્યા નિરવાણુ દ્રવ્ય ઉદ્યોત કરે ૫ જાણુ
પક શ્રેણિ મંડાણ દીવાલી પ્રગટે અભિધાન પછિમરજની ગૌતમ જ્ઞાન વદ્ધમાન ધરો ધ્યાન. | | ૧ ચકવીસે જિનવર સુખકાર પર દિવાલી અતિ મહાર સકલ પર સિણગાર મેરાઈઆકરે અધીકાર શ્રી મહાવીર સર્વજ્ઞાય પસાર જપિયે દેય હજાર મજિઝમરણિ દેવ વંદીએ શ્રી મહાવીર પારંગતાય નમીજે તસ સહસદાયે ચણજે બલિ ગોતમ સર્વજ્ઞાય નમીજે પરવ દિવાલી એપિરે કીજે માનવ ભવલ લીજે છે ૨ છે અંગ ઈગ્યાર ઉપાંગહ બારે દસપના છ ઇદ મુલચાર નર અનુયે દ્વાર છ લાખ છ ત્રીસ હજાર
ઉપૂરવ વિશે ગણધાર ત્રિપદીને વિસ્તાર વીર પંચમ કલ્યાણક જે કપમુત્રમાં ભાખ્યા તેહ હીપત્સવ ગુણ ગેહ ઉપવાસ છઠ આઠમ કરે જેહ સહસ લાખ કેડિ ફલ લહે તેહ શ્રી જિન વાણિ એહ છેડા વીમની વાણુ સમય સુર જાણું આ ઇંદ્રને ઈંદ્રાણી ભાગ અધિક ન આણિ હાથ હી દીવિનિસિ જાણી મેરાઈમાં મુખ બોલે વાણું દીવાલિ કહેવાણી એણપરે દિપિ ત્યવકરે પ્રાણી સકલ સુમંગલ કારણ જાણી : લાભવિમલ ગુણખાણું વંદતી રત્નવિમલ બ્રહ્માણી