SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૧) સુભદ્ર મુનિ સાતસે' સાથે શિવ ગયા ના એકાણુ' લાખથી તેહુ સિદ્ધ થયા સાંબ પ્રધુમ્ન સાડી માઢકોડી સાથસુ પુડરીક પંચ કાર્ડ મુક્તિ હાથોહાથનુ । સિ૦ ॥ ૩ ॥ ત્રણકાર્ડ સાથે જાલીમયાલીને યાલિ નિરમલ મહેાય પામ્યા તે કર્મને ટાલીન ઉદ્ધાર અનતા તિહાં સાલ મેટા થયા સાધુ અનતા શિવ ગયા કેઇ સરગે. ગયા & સિ૦ ૫ ૪ ટ ત્રણ જગતમાં એ સમે તી નહિ વલી કાય કાંકરે કાંકરે અનંત સિદ્ધયા તે થલી તૈય દાન યા ધમ પાલરો સૈાભાગ્ય પામે એહુ જે એ સિદ્ધગિરિ . સેવી મુક્તિ વરે ભવિ તેહુ ! સિ૦ u vtk ઇતિ અથ શ્રસિદ્ધપદનું સ્તવન સિદ્ધતણા પદના તપ ભવિ આરાધિયે જેહુ છે સિદ્ધ તણા પટ્ટના દાતારજો ! આઠ ગુણે કરી શાલે જે પંચમી ગતે જન્મ જરા મરણાદિક ભયના વારો જ્ઞાનાવરણી કરમ ક્ષયથી પામિયા કેવલનાણુ અનંતુ તે ગુણ ધારજો ! દર્શનાવરણી કરમ વિનાશથી જે લઘુ અંતરહિત શુભ દર્શન ગુણને સારો ખાયક સુદ્ધા સમતિ ગુણ ચારિત્રને પામ્યા માહની કરમ વિનાશથી જેહુજો વેદની કરમને અંતરાયના ક્ષય થયે કુંમથી અન ત સુખ વીના ગુણ તેહજો અક્ષય સ્થિતિને પામ્યા આયુ ક્ષયે કરી નામ કરમના અંતથી અરૂપી લાવજો । ॥ સિધ॰ ॥ ૧ ॥ ॥ સિદ્ધ॰ ॥ ૨ ॥ u સિદ્ધ ॥ ૩ ॥
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy