________________
(૧૮) જમુખ જક્ષને વિજ્યા દેવી શાસન દેવકરે નિત્ય સેવી સાવ સાઠ લાખ વરસાનું ખપાવે આયુષ પાલી શિવપુર જાવે પ્રમોદ મણિ ઉદ્યોતની ખાણ દાન દયા સૈભાગ્યના ઠાણ છેસારા ભવિને અક્ષય સુખમાં થાયે મુકિતવિમલ પદ ઉત્તમ આપે
સાહિ૦ છે ૫ છે ઇતિ છે
અથશ્રી અનંતનાથનું સ્તવન.
ભરતને પાટે ભુપતિરે સિદ્ધિ વર્યા ઈણ હાય સલુણા એ દેશી. ચદમા જિનવર વદીયેરે અનંતનાથ જિનેશ. છે સલુણ છે વિનીતા નગરી રાજીરે ભવિજન કેક દિનેશ છે સલુણું છે ? જિમજિમ જિનવર વંદિરે તિમ તિમ શિવસુખ થાય સલુણું.
છે એ આંકડે છે સિંહસેન કુલ ચમારે શ્યામા સુયશ માત મલ્હાર સલુણા છે સિંચાણું લાંછન દીપરે કંચન કાંતિસાર કે સલુણ૦ મે ૨ પચાસ ધનુષની દેહડીરે દીપે અતિ મને હાર કે સલુણાવે છે એક સહસ પરિવાર સુરે સંયમ લીધું સાર છે સલુણ૦ | ૩ પચાસ ગણધર દી તારે છાસઠ સહસ મુણુંદ છે સલુણ છે પાતાલ જક્ષને અંકુશારે શાસન દેવ જિર્ણોદ કે સલુણ૦ ૪ ત્રીસ લાખ વરસનું આઉખુરે પાલી શિવપુર જાય છે સલુણ છે દાન દયા ભાગ્યથી મુકિતવિમલ સુખ થાય છે સલુણા છે
| | ૫ | ઇતિ છે
અથશ્રી ધર્મનાથનું સ્તવન. મત સંસાર શેરી વીસરીરે લેલ એ દેશી. મેતે ધર્મ જિનેશ્વર વદિયારે લેલ તેતે સર્વ જગત આધાર સવિજનના જેહ પાતાર
છે એ આંકણું છે ૧ છે વરભાનુ મહીપતિ બંદરે લાલ જસ ઉત્તમ સુવતામાજો