________________
(૧૮૨) કલ્યાણક વદિ સાતમે જોય. ચવને શાંતિ સ્વામિને હેય. શ્રી ચંદ્રપ્રભ મુગતિનિવાસ. ... ... ... ... અમાવાસ્યાએ નેમીસરનાણુ. જાણે ઉદય ત્રિભુવન ભાણ. ૪૧ u આસેઇ પૂનિમ ઝલહલે. નેમિ અવતયે દુઃખ વિટલે. વદિ પંચમી સંભવકેવલી. ભગતિ કરે સુરનર મહુમિલી. દર બારસને દિન બહુગુણ સઇ. નેમિચવ્યાને જનમ્યા પ. સારે તેરસને દિનસરે. પદ્મપ્રભુ સંયમ અણુસરે છે ૪૩ ? કાલી અમાવાસ્યા થઈ ઉજલી જેણે અમરકેડિ બહૂમિલી. મુગતિ પહેચ્યા સ્વામિ વીર. જિણ તુઠે ભવસાયર તીરના ૪૪ : સત્તર કલ્યાણક ચિત્રહ માસ નવપંચમ વૈશાખ વિમાસ સાતકલ્યાણક જેઠે ભલાં આસાઢે જાણે તેટલાં છે it આઠ કલ્યાણક શ્રાવણ કરી ભાદ્રવ કેરી દો અને ધરી. ષટ કલ્યાણક આ માસ સમરૂ કાતક ષટ ઉલ્લાસ ૪૬ માગસર કલ્યાણક દોસત દસ સંખ્યાએ પિષ પવિત્ત માહ કલ્યાણક છે ઓગણીસ ફાગુણદશમે એકસે વીસ છે ૪૭ હવે તિથિ સંખ્યાના દિન કહું માસ તણું સંખ્યાથી બહુ એક કલ્યાણક પડવા તણું પાંચ કલ્યાણક બીજે ભણું. છે ૪૮ છે ત્રીજે પંચ ચોથે ષટ જેય પાંચમ, છઠે નવ નવ હાય સાતમે સાત આઠમે દશવલી નવમે દશ દશમે પટ ભલી ૪૯ છે દર કલ્યાણક ઈગ્યારસે બાર બાર બારસ તેરસે ચઉદશે મવતિમ પૂનિમચંદ ચાર અમાવાસ્યા દિન સંચ ૫૦ છે. ઇણિપરે સઘલા એક વીસ કલ્યાણકદિન જિનચોવીસ વચને પરમેષિપદ જપે જનમે અહંતે નિત જપે છે પ૧ દીક્ષાયે જપીયે નામય જ્ઞાનકલ્યાણકે સર્વગાય પારંગતાય સુણે નિર્વાણ એમ જપવાના પદ પરિમાણ પર છે એક કલ્યાણકે એકાણુ બિહુ કલ્યાણકે નીવિસણું ત્રણ કલ્યાણકે આંબિલહેય તિમ ચારે ઉપવાસ જ હોય છે પ૩ છે
થે કીજે પંચ કલ્યાણ, વરસી એકે તપને પરિમાણ , જે ઉપવાસ કીજે એહ પંચવરસી પૂરણ હોઈ તેહ છે ૫૪ છે લણવાર દેવવંદન કરી દેયસહસ પદ મનમાં ધરી