SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) તેરસેજનમ્યા શ્રીવમાન, પૂનિમ પથપ્રભને જ્ઞાન. એ ર૫ . કુંથુનાથ વદિ પડિવા જાણિ, બીજે શીતલનાથ વખાણિ. - બેહુ પહતા શિવપુર ટાણુ. ભવે ભવે શરણ તુમાર ર. ૨૬ પાંચમે કુંથુ જિનેર શ્રમણ. છઠે શીલસ્વામિ ચવણ નમિ જિસેસર દશમે પુરી. પહેતા કમ સે પરિહરી. ર૭ જનમ્યા તેરસે સ્વામિ અનંત, ચદશે દિક્ષાનાણ ભદત. કુંથુજિણેસર જનમ્યા વલી. નાઠી પાપ તણું આવલા. . ૨૮ . નિસુણે માસ હવે વૈશાખ. પહેલું કહિએ છીએ સુદિ પાખ. ચોથે અભિનંદન અવતરે. માય ઉથ આણંદ ધરે. ૨૯ સાતમે ચવ્યા જિસેસર ધર્મ. સુમતિનાથને આઠમે જનમ. અભિનંદન વલી સિદ્ધિ ગયા. મે સુમતિ મુનિર થયા. ૩૦ દહદિશિ દીપે દશમી વીર. ચરમ જિણેસર કેવલતીર. , . . બારસે વિમલ અજિત તેરસે. ચાદરૂપનશું કુખે વશે ૩૧ અંધારી છેઠે શ્રેયાંસ. માતા ઉયરે વસી દિહસ. આઠમે મુનિસુવ્રત જનમિયા નામે સ્વામિ શિવપૂર ગયા. ૩ર છે જનમ્યા તેરસે સ્વામિ સંતિ. અને વળી પેહતા લોકતિ , , ચારિત્ર ચંદશે દિન આરે. જે સેવે તે ભવઉતરે. જેઠ માસને અજુઆલીએ, ધર્મ મોક્ષ પંચમિ પાલે. નામે વાસુપૂજ્ય અવતાર જેહને નામે ભવને પાર. B ૩૪ .. સુપાસજિન જનમ્યા બારસે. દીક્ષા લીધી પણ તેરસે.." . આદીસર જિણ ચોથે ચવે. માતા ચદસુપન અનુભવે. એ રૂપ છે વિમલનાથ સિધિ શખમી. ને મે નમિ હુઆ સં યામી. - શુદિ આયાદી છઠે વીર, માતા ઉઅરે વસે ગંભીર. ૩૨ છે. આઠમે સિદ્ધિ હિતા નેમિ. તસ પાય પ્રણમું ધરીને પ્રેમ દસે સાધુ છસય પરવારી. વાસુપૂજય અજરામરપૂરિ. ૩૭ છે વંદિ ત્રીજે શ્રેયાંસહ સ્વામિ, સાધુ સહસસિ શિવપુરામિ. સાતમે અનંત જિણવરરાય. ઉધરે ધરે અતિ હરખ ન માય. ૪ શ્રાવણ સુદિ બીજે શ્રી સુમતિ. માના ઉયરે વસી દીએ સૂમતિ. નેમિનાથ જનમ્યા પંચમી, દીક્ષા લીધી છઠે નેમિ, ' . ૩૦ આઠમે સિદ્ધિ પહેતા પાસ સામી કરૂં તુમારી સ. : શ્રી મુનિસુવ્રત લીલવિલાસ. પૂનિમને દીને ગર્ભનિવાસ. ૪૦ છે
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy