________________
(૧૭૬ )
દુહા.
પ્રભુજી તવ હરીને કહે, માન એકાદશી જાણ. કલ્યાણક પચાશત, શુભદિવસે ચિત્તઆણુ. વાસુદેવ વસ્તુ કહે, દાઢસા કલ્યાણક કેમ, અતીત અનાગત વમાન, ઋણીપરે ભાખે તેમ,
u e k
દુહા.
જિનપ્રતિમા જિનવાણીના, મેટા જગ આધાર. જીવ અનંતા એહુથી, પામ્યા ભવના પાર. નામગાત્ર શ્રવણે સુણે, જપે જે જિનવર નામ, આઠ કરમ અરિજીતીને, પામે શિવપુર ઠામ,
| ૭ |
હાલ:
રાગ—કેશરમાં ભીના મારે સાહિએ પ્રભુ મારા રિત એકરૂપ દેખાડહા, એ દેશી.
! . L
મહાજસ સર્વાનુભુતિની ભવિક જન કીજે શ્રીધર સેવહા, મલ્લુિ અરનાથની ભ૦ રાખા વંદન ટેવહા, નાથ નિરજન સાચ પ્રસજ્જન દુખનેા ભજન, મેાહના ગજન વિદેએ ભ॰, એહજ જિનવર દેવહે, “ ૦૫ સ્વયંપ્રભદેવ શ્રુત ઉડ્ડયનાથ ભ, સાચા શિવપુર સાહે, અકલંક મુલકર વદીએ ભ॰, સાચા શ્રીસપ્તનાચહેા, ૫ નાથ૦ ૯ બ્રહ્મત ગુણનાથ ગાંગિક ભ, સુવ્રતશ્રી મુનિના હા વશિષ્ટ જિનવર દિયે ભ૦, એહજ ધરમના હાથહે, નાથ૦ ૧૦ મૃદુ શ્રીવ્યક્ત નાથ જે ભ૦, સાચા કલાશત જાણો, અરણ્યવાસ શ્રીચાગજે ભ૦, શ્રી અયોચિત્ત આણહા, નાથ૦ ૧૧ પરમનાથ સુધારિત ભ, કીજે નિકેશ સેવહા, સર્વોચ્ચ હરિભદ્રની ભ, મગધાધીપ સુધદેવહે, નાથ૦ ૫ ૧૨ u પ્રયચ્છ અક્ષાભ જિનવરા ભ॰, મલયસિંહ નિત વદીયેહા, દિનકર ધનઃ પ્રભુ નમા ભ, પાષધ શમરસ કદહેા, નાથ૦ ૧૩
॥ ૧૪ ૫
॥ ૧૫ u