________________
(૫૫) વામાદેવી નંદન તણી મૂરતિ દીઠીરે તિહાં તીરથ સારખી સાવ મીઠી; ક ૧૧ tb કમઠ માન મોડણ જગન્નાથ કેરી, સદા સકલ પ્રતિમા નલીનવનેવેરી. મહવિષાસજિનરાજની મૂરતિ પામી, દુરિત દુષ્ટગ્રહમતિ દવામી.
/ ૧૨ . ત્રિભુવને જિનબિંબ સામે અસામે, સદા સર્વદા તે નમું મતિ ઉલાસે; હવે હીયડલા હર્ષભરિ હેલદીજે, જગન્નાથ વદી જનમ સફલ કીજે; n ૧૩ . સદા પાસજિન આશ મન તણીયપૂરે, વિષમગ ભય સોગ સંતાપ ચરે; સબલ સ્વામિજિનપાસ ભવે ભય નિવારી, દીજે તાહરી ચરણની સેવસારી; ૧૪ :
કલસ. ઇયપાસજિનવર સયલ સુખકર સબલ સંકટ ભંજણા, સુર અસુર નરવર નમીએ સુરગિર સારી પ્રતિમા સંશુ; ગઢ અક્ષયમંડણદુરિત ખંડણ મેહ મયણું વિહંડણે. કરજોડિ લક્ષ્મીવિમલ બેલે શ્રીપાધી મનરંજણે છે ૧૫ .
અથશ્રી પાર્શ્વનાથ જિનસ્તવન
રાગ–પ્રભુની ચાકરી રે એ દેશી. અશ્વસેનસુતસુંદરૂપે, સાહિબા વામાનંદનદેવજિમર સાંભળો રે પુરૂષોત્તમ પ્યારે ઘણેરે સા, સુરનર સાથે સેવ જિણે ૧ in અનંત ગુણ ગણુ સાયરૂરે સા, મહિમાવંત મહંત જિશે. ઉપગારી શિર સેહરે સા, ભયભંજન ભગવંત જિસેટ પર આશ કરી હું આવી રે સા, તારક જાણી તાત જિણે અસધરી અરજ કરૂં રે સા, સુણ એ અવદાત જિ૦ | 3 કુમતિ કદાગ્રહને વગેરે સાથે મિશ્યામતિને જોર જિશે.