________________
(૧૨૮) વીરસેન મહાભદ્ર દેવયશા, અજિતવીર્ય સુહાય; પંચમહા વિદેહમાં રાજે, પ્રણમું વિજય તેહના પાયારે વિકાસ શ્રી પ્રભસૂરીશ્વરપાટે, શ્રી જ્ઞાનવિમલસૂરિરાયા; તાસ પાટે સેભાગ્યસાગરસૂરિ, નરનારી સન ભારે વિવાદા તાપધર અભિને પ્રગટ, તપે ધન અણગાર; શ્રીસુમતિ સાધુસૂરીશ્વર નામા, કરતા પર ઉપગારરે વિવાપા સંવેગી શિર શિખર શેભાકર, શ્રીત્રદ્ધિવિમલ ગુણગ્રાહી; પંડિત કીર્તિવિમલ તસ શિ, યશકીર્તિમાં ગંગા નાહીરે પવિ. દા તાસવિનયાણ નિમિતાં, વિહરમાન ગત રસાલા; ભણતાં ગણતાં કેડિ કલ્યાણ, ઘરે ઘરે મંગલ ભાલારે વિપહાડ 'આકાશનંદ સાગર વિધુ વર્ષ, નિજ્ય દશમી જાણે રે; ગુરૂવાસર અતિ મનોહર, વીશી ચઢી પ્રમાણરે વિવાદ્ધતિ
ઈતિથી વિબુધવિમલસૂાર કૃત
વિશી સંપૂર્ણ.
૧ સંવત્ ૧૭૯૦