SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) પંચકરણ વાસી તમને રે, ન તજે વિષય સ્વભાવ છે ત્રિટ છે ૪ અવકાશ આવે અવસરેરે, સ્તવીએ ગંગા મૃત; ' વસુભૂતિ કુલ પાવરે, પદ્માવતી પ્રાણભૂત છે વિ૦ ને પ . શશિપદપંકજ સેવતાંરે, ઉદય લહે પૂર્ણ માસ; વિબુધવિમલ ગુણ ગાવતાંરે, સફલ ફલી મુજ આશ ત્રિવાતિવા અથ શ્રી અજિત વીર્યજિન સ્તવન ગ–સુણે સગુણ સ્નેહી સાહિબાએ દેશી. શ્રી અજિતવીજિન વીશમે, એક સમરથ સુજાણ; અભિસંધજ અનભિસંધિજ, ચીર્ય તું દેય નામે ભેદ પ્રમાણ - છે શ૦ | ૬ | અભિસંધિજ રેલ પ્રવને, અશુભ શુભગ વિભાગ, અનભિ સંધિજ સહેજથી, પછે પાપ પ્રકૃતિ ત્યાગરે છે. શ્રી મારા અચલવીર્ય ધીરજ ધરે, નવિ જિત્યા દાનવ દેવરે; ' ચરણ હિ કિંકરપરે તિણે, સારે સુરપતિ સેરેરે છે શ્રી | ૩ નલિનાવતી અધ્યા ભલી, રાજપાલપિતા કનનિકામાતરે; રનમાલાપતિ સ્વસ્તિક, લંછન સુખ શાંતરે છે શ્રી| 8 | શિરપર સબલ નાથને, જોરે ગાજે સહુ લેકરે વિબુધવંદે વંછિત ફલ્યા, હવે ભાગે સવિ મુજ કરે શ્રી પા અથ શ્રીવીશવિહરમાનજિન સ્તવન, કળશ. શ્રી સીમંધર દેવ યુગમધર, બહુ સુબાહુ જિર્ણા; * * સુજાત યંપ્રભ 8ષભાનનજી, અનંતવીર્ય મુર્ણિદારે , વિહરમાન જિન ગાયા. ૧છે સુરપ્રભ વિશાલ વજૂધર, ચંદ્રાનન ચંદ્રબાહુ; * ભુજંગદેવ ઈશ્વર વદે, નેમિપ્રભુ જમનાદુરે વિ૦ મે ૨ છે ૧ ચંદ્ર
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy