________________
(૫૯). મુનીસરભૂપ અને પમરૂપ અકલસરૂપ જિનેતૃતણે, કહે નય ચિત્ત ધરી બહુભત્તિ નમે નર પાવત સુખ ઘણે ૬ + મેઘનરિંદમલારવિરાજિત સેવનવાનસમાન તનું, ચંદસુચંદવદન સુહાવતરૂપવિનિજિતકામ તનુ; કરમડી કેડિ સેવે દુ:ખ છેડી નમે નય જોડી કરી ભગતિ, વખાગવિભૂષણ સાહિબ સુમતિજિર્ણદ ગયે મુગતિ ૭ n
કહું સાતત્યરંગ રતિઅદ્ધરાગ રંગ, અઢીશયધનુષ્ય અંગદેહ કેરે માન હે; ઉગતે દિક્ષેશરગ* લાલ કેસુફરિંગ, રૂ૫ હે અર્તગભગ અંગ કેરે વાન હે. ગંગ તરંગરંગ દેવનાથ હે અભંગ, જ્ઞાનકે વિલાસરંગ શુદ્ધ જાકે ધ્યાન હે; નિવારીયે કિલે સસંગ પદ્મપ્રભસ્વામિ ધીંગ,
દીજીએ સુમતિસંગ પદ્ધ કેરે જાન છે || ૮ જિર્ણ સુપાર્વતણા ગુણરાસ ગાવે ભવિ ભાવ આણંદ ઘણે ગમે ભવપાસ મહિમનિવાસ પૂરે સવિ આશ કુમતિ હણે, ચિદિશિવાસ સુગંધ સુવાસઉસાસનિસાસ જિનેંદ્રિતણે. કહે નય ખાસ જિનેંદ્ર સુપાર્વતણે જસવાદ સદૈવ ભણે છે કે તે
ચંદ્રચંદ્રિકા સમાન રૂપલસે સમાન, દેહધનુષ્યમાન દેહકે પ્રમાણ હૈ, ચંદ્રપ્રભ સ્વામિ નામ લીજીએપ્રભાતનામ, પામીએ સુખ ઠામ ઠામ ગામ જસ.નામ હૈ.
મહસેન અંગજાત સવિજગજંતુ તાત, લક્ષ્મણાભિધાનમાત ચંદ્રસમ કાંતિ હૈ; કહે નય ડીવાત ધ્યાએ જે દિનરાત,
પામીએ જે સુખશાત દુખકેડી જાત હૈ. ૧૦ | ૧ ભક્તિ. ૨ જીત્યા છે કામદેવ.
* સપાદ હિંગલે. * દેહક પ્રમાણહે ઈત્યપિ. * સૂર્યોદય. *નાશ કરે. * મહિમાના નિવાસ. જામઈત્યપિ ત્યાં જામ એટલે પહોર. ૧ મહાસેન અંગજાત લક્ષ્મણાભિધાનમાત, જગમાં સુવાસવાત ચિંદિરે વાત છે ત્યપિ.