________________
(૫૮ ) જિનતણ નામનો યંત્રવિધિ પૂજતા, શુદ્ધ સમકિત હેઈ સુયશ વાઘે; સંકટ નિકટ આવે નહિં તેહને જ્ઞાનચારિત્રના યોગ સાધે
પ્રવ | ૧૫ / જ્ઞાનવિમલાદિગુણરયણરયણાયરા, સુગરૂપ સાયથી એહ પામી; ભાવના પાવન કર તુમે ભવિજના, સિદ્ધિસુંદરતણું થાઓ સ્વામી
પ્ર૦ ૧૬ .
અથ શ્રીચતુર્વિશતિજિન છંદ. બ્રહ્મસુતા વાણી ગીવાણી, સુમતિવિમલ આપે બ્રહ્માણી; કમલકમંડલુ પુસ્તકમાણી, હું પ્રણમું જોડી યુગપાણી / ૧ /
દહે. ચેવિશે જિનવરતણ, છેદ રચું ચોસાલ; ભણતાં શિવ સુખ સંપજે, સુણતાં મંગલમાલ
ઈદ જાતિસવૈયા. આદિણિ નમે નઈ સુપુનિમચંદસમાનમુખ, રામામૃતકદ હાલે ભવફદ મરૂદેવીનંદ કરત સુખં; લગે જસ પાય સુદિનિકાય ભલા ગુણગાય ભવિકજન, કચનકાય નહિ જસ માય નમે સુખ થાય શ્રીઆદિજિન ૩ અજિતજિર્ણોદ દયાળ મયાલ કૃપાલ વિશાલનયનયુગ, અનેપમગાલ મહામૃગચાલ સુભાલ સુજાનું બાહુયુગં; મનુષ્યમેંલીહ મુનીસરસિંહ અબીહ નિરાગ ગયે મુગતે, કહે નય ચિત્ત ધી બહુભક્તિ નમો જિનનાથ ભલી યુગતે જા આહ ભવનાથ અનાથકે નાથ મુક્તિ સાથમિ પ્રભુ મેરે, ભદધિપાજ ગરીબનિવાજ સવિશિરતાજ નિવારિત રે; જિતારીજાત સુસેનામાત નમે નરજાત મિલિ બહુઘેરે, કહે નય શુદ્ધ ધરી બહુબુદ્ધિ જિનાવનિનાથં હું સેવક તેરે ને પા અભિનંદન સ્વામિ લીધે જસ નામ સરે સવિ કામ ભવિકતણું, વનિતાગામ નિવાસકે કામ કરે ગુણગામ નદિ ઘણ;
૧ પવિત્ર સારી બુદ્ધિ. ૨ બન્ને હાથ. ૩ નયવિમલગણી. ૪ સંસારરૂપી સમુદ્રની પાલ. ૫ અભિનંદન સ્વામ ઈત્યપિ પાઃ