________________
( ૧ ) પંચવરણ કુસુમમાન, અધિક ચેાજન પ્રમાણ રચે સુરવરરાણ, ઢીંચણ પ્રમાણરી તિહાં એસે જિનભાણ, કરત' નય નિતુ વખાણ જ્યજ્યવતી આણ, શિર ધરે સુજાણરી
|| સમવ૦ ॥ ૩ ॥
॥ સમય૦ ॥ ૪ ॥
અથ શ્રીનવકારપદાધિકારે પ્રથમ અરિહંતપદ સ્તવન.
રાગ—નણદલની દેશી.
વારી જાઉં હું અરિહંતની, જેના ગુણ છે માર મેાહન; પ્રાતિહારજા આઠ છે, મૂલ અતિશય છે ચાર માહન || વા૦ || ૧ || વૃક્ષઅરોાક સુરકુસુમની વૃષ્ટિ, દિવ્યધ્વનિવાણ માહન; ચામર સિંહાસન દુંદુભિ, ભામડલ છત્ર વખાણ માહન વાળી ૨ | પૂજાતિશય છે ભલા, ત્રિભુવનજનને માન્ય મેાહન; વચનાતિશય ચેાજતમાને, સમજે ભવિ અસામાન્ય મેાહન. વા૦૩॥ જ્ઞાનાતિશયે અનુત્તરસુરતણા, સંશય છેદનહાર માહન; લાકાલાકપ્રકારાતા, કેવલજ્ઞાનભડાર મેાહુન રાગાદિક અંતર રિપુ, તેહના કીધા અંત મેહન; જિહાં વિચરે જગદીશ્વરૂ, તિહાં સાત ઋતિ સમત મહુનાવાસ ૫ ॥ એહુ અપાયાપગમના, અતિશય અતિ અદ્ભૂત મેહન; અનિશ સેવા સારતા, કાગિમે પુરૂહૂત મેહન; || વા॰ ॥ ૬ ॥ મારગ શ્રીઅરિહંતના, આદરીયે ધરી તેહ મેાહન; ચારપ નિક્ષેપે વદીયે, જ્ઞાનવિમલગુણગેહ માહન || વા॰ || ૭ ||
॥ વા૦ || ૪ |
અથ શ્રીનવકારપદાધિકારે દ્વિતીયસિદ્ધપદસ્તવન. હાલ—અલબેલાની દેશી.
'નમા સિદ્ધાણ' ખીજે પહેરે લાલ, જેહુના ગુણ છે આરે હું વારી લાલ;
૧. શ્રીનયવિમલગણિ ( જ્ઞાનવિમલસર ).
૨ પુષ્ટ ૪૮ ની ફ્રુટનેટ ૧ માં જણાવેલ છે. ૩. ઉપશમે એટલે ન હોય. જ ઇંદ્રો. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપા.