SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) તુતિ તુહિ તુહિ તુહિ, તુહિ જે ચિત્ત ધારે; યાતિ હેતુ જે આપસ બહે, ભવજલ પાર ઉતારે છે. જિ૦ | ૪ | જ્ઞાનવિમલગુણ પરમાનંદ, સકલ સમીહિત સારે. બાહ્ય અત્યંતર ઈતિ'ઉપદ્વવ, અરિયણ દૂર નિવારે છે જિ૦ પ | અથ શ્રી સાધારણજિન સ્તવન. રાગ–વેલાઊલ. જબ જિનરાજ કૃપા હવે, તબ શિવસુખ પાવે; અક્ષય અને પમ સંપદા નવનિધી ઘરે આવે છે જબ૦ ૧ II એસી વસ્તુ ન જગતમાં, જિનસમતા આવે; સુરતરૂ રવિ શશી પ્રમુખ જે જિનતેજે છિપાવે છે જબ૦ | ૨ | જન્મજરામરણ તણું, દુખદુરિત સમાવે; મનવનમાં જિનધ્યાનને, જલધર વરસાવે છે જબ૦ | ૩ | ચિંતામણિ રયણે કરી, કણ કાગ ઉડાવે; મૂરખ કે જિન છોડીને, જે અવર કું ધ્યાવે છે જબ૦ | ૪ | ઈલી ભમરી સંગથી, ભમરી પદ પાવે; જ્ઞાન કહેતિમ પ્રભુ ધ્યાનથી, જિન એપમ આવે છે જબ૦ ૫ અથ શ્રીસાધારણજિન સ્તવન. રાગ કેદારે. ભલું કીધુંરે માહરાનાથ મુજ મન આવ્યા, મિલીએ શિવપુર સાથે સવિ સુખપાવ્યા રે; સુપ્રસન્ન થઈને આજ દરિસન દીધું રે, આ માનવના અવતાર તણું ફલ લીધુરે તુજ શાસન પરતી તે મેં હિત જાણી રે, છે યદિ અગમ અથાહ પણ ચિત આણી રે; ૧ સાત પ્રકારની ઈતિ-અતિવૃષ્ટિ (ઘણો વરસાદ ) અનાવૃષ્ટિ (વરસાદ ન થાય તે) ઉંદર, તીડ, પોપટ, સ્વચક્ર (પિતાના રાજાના સૈન્યનો) ભય તથા પરચક (બીજા રાજાના સૈન્યને) ભય એ સાત પ્રકારની ઇતિ જાણવી. * જ્ઞાનવિમલપ્રભુ ધ્યાનથી. જિન સમતા આવે ઈત્યપિ,
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy