SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧ ) સુરે અલ્પ અર્થે બહુ લાલ, પૂર્વીપર ન વિધિ ભવિ. વચનસંદેહ જિહાં નહીરે લાલ, વિવિધઅર્થના બેધ ભવિ. | જિ૦ | ૫ / વાદિ દૂષણ દેઈ નવિ શકેરે લાલ, શ્રોતા હવે નિસંદેહ ભવિ. ચિત્ત અન્યથા ન ક્ષેત્રનેરે લાલ, ઉચિત પ્રમુખ ગુણગેહ ભવિ. | | જિ૦ | ૬ | અતિ વિસ્તરપણે સર્વદારે લાલ, મિલતું જેહ ત્રિકાલ ભવિ. " પદ સાપેક્ષપણે હુવેરે લાલ, સમજે બાલગોપાલ ભવિ. | જિ૦ | ૭ | નયમભંગ પ્રમાણુથરેલાલ, પદ્ધવ્યાદિ વિશુદ્ધ ભવિ; મર્મ ન ભાખે કેનેરે લાલ, ધોરથ પ્રતિબુદ્ધ ભવિ. નિજથતિ પરનિંદા નહીંરે લાલ, કારકપ્રમુખે શુદ્ધ ભવિ. ભ્રમ નહી સહુ લાઘા કરેરે લાલ, શ્રેતા અચરિજલુદ્ધ ભવિ. | | જિ૦ | ૯ અતિવિલબ ઉત્સુક નહીરે લાલ, અંતર વિચમાં ન હેઈ ભવિ૦ શ્રાતાના દુ:ખ સવિ ટળેરે લાલ, વસ્તુ વિશેષે હેઈ ભવિ; | જિ૦ | ૧૦ | અક્ષરપદની ચારૂતારે લાલ, નહિ ગ્રામીણવચન ભવિ; માલવકેશિક રાગમેંરે લાલ, શ્રેતા મન સુપ્રસન્ન ભવિ૦ |જિ૦ ૧૧ છે. સરિખી જન તાં સુણેરે લાલ ફલવિચ્છેદ ન જાણુ ભવિ; મેઘદૃષ્ટિપરે પરિણમેરે લાલ, નિજ નિજ વચન પ્રમાણુ ભવિ. જિ૦ | ૧૨ માં સૂત્રતણું ગુણ સાત રે લાલ, અવર તે અર્થમઝાર ભવિ; એહવા જિન જેણે લખ્યારે લાલ, ધન તેહને અવતાર ભવિ; | જિ૦ | ૧૩. લબ્ધિ અક્ષણમહાલયેરે લાલ, સુરનરતિરિકેડાર્કડિ ભવિ; મા આવે ભાવથીરે લાલ, પ્રણમે બેકરજોડિ ભવિ. " જિ. I ૧૪ ૧. જે યથાર્થ સુબુદ્ધ અપિ. -
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy